બૉલીવુડ / સુષ્મિતા પહેલા આ 8 અભિનેત્રીઓ કરી ચૂકી છે બિઝનેસમેન્સ સાથે લગ્ન, આજે કરોડો રૂપિયામાં આળોટે છે

bollywood sushmita sen dating lalit modi bollywood actresses sonam kapoor raveena shilpa shetty

અભિનેત્રી સુષ્મિતા સેનની બિઝનેસમેન લલિત મોદી સાથેના ડેટના અહેવાલોએ જોર પકડ્યુ છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીનો જેટલો ક્રિકેટ સાથે ઊંડો સંબંધ છે તેટલો જ બિઝનેસ ઈન્ડસ્ટ્રી સાથે પણ છે. આવો જાણીએ કે કઈ કઈ અભિનેત્રીઓએ બિઝનેસમેનને ડેટ કર્યા અને લગ્ન પણ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ