ચિંતા / બોલિવૂડ સ્ટાર્સે Kapil Devની તબિયતને લઈને વ્યક્ત કરી ચિંતા, શાહરૂખ ખાન અને રણવીર સિંહે કર્યું ટ્વિટ

bollywood shahrukh khan ranveer singh wishes speedy recovery kapil dev heart attack

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યાના સમાચાર આવ્યા છે. આ સાથે જ ક્રિકેટ ફેન્સની સાથે બોલિવૂડ સ્ટાર્સને પણ ઝટકો લાગ્યો છે. શાહરૂખ ખાન અને રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને કપિલ દેવની તબિયતને લઈને ચિંતા જાહેર કરી છે. આ સાથે તેઓ જલ્દી સાજા થાય તેવી કામના પણ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ