અમદાવાદ / બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાની પોલીસ કર્મચારીઓની કાર સામે ડ્રાઇવ ક્યારે?

Black Film Number Plat Police Employee Car Police Drive

ટ્રાફિક પોલીસ શહેરભરમાં નવા નિયમો મુજબ વાહનચાલકો પાસેથી તગડા દંડ વસૂલ કરી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ આપવા માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી રહ્યા છે ત્યારે પોલીસ કર્મચારીઓ જ જાહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવવી ગેરકાયદે છે. જેના માટે ટ્રાફિક પોલીસ દંડ વસૂલ કરે છે પરંતુ મોટાભાગના પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે અને નંબર પ્લેટ પણ હોતી નથી તેમ છતાંય તેમની વિરુદ્ધમાં કોઇપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ