ખેડૂત આંદોલન / 'દિલ્હી બોર્ડર પર આંદોલન કરનારાઓને કોંગ્રેસે ખરીદ્યું' જાણો કોણે લગાવ્યો ગંભીર આરોપ

bku leader bhanu pratap singh alleged that congress is supporting protesting farmers

ભાકિયુ નેતા ભાનુ પ્રતાપ સિંહે કહ્યું કે તમામ બોર્ડર પર થઈ રહેલા ખેડૂત આંદોલનકારીઓને કોંગ્રેસે ખરીદ્યા છે અને તેના માટે ફંડિંગ પણ થઈ રહ્યું છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ