રાજકારણ / ઉત્તરપ્રદેશ : ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક, સીએમ યોગી આ જગ્યાએ લડી શકે ચૂંટણી, જાણો હાઈકમાન્ડની શું છે રણનીતિ

BJP's master stroke before elections, CM Yogi can fight elections in this place

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા ભાજય સક્રિય જોવા મળ્યું છે. સીએમ યોગી આદિત્ય નાથ હવે અયોધ્યાથી ઉભા રહેશે. સાથેજ અન્ય દિગ્ગજ નેતાઓ પણ મેદાને ઉતરવાના છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ