ધમકી / ભાજપ નેતા અને પૂર્વ ક્રિકેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી

bjp mp gautam gambhir receiving death threats on phone

દિલ્હીના મુખ્યમંત્રી બાદ હવે પૂર્વ દિલ્હીથી ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીરને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફોન નંબરથી તેમને ધમકી મળ્યા બાદ ગૌતમ ગંભીરે પોલીસથી પોતાના પરિવારની સુરક્ષા વધારવા માંગ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ