ઝારખંડ / વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમ ફાળવ્યો તો ભાજપના ધારાસભ્યો જુઓ શું લઈને પહોંચી ગયા

BJP MLAs demand Hanuman temple in the assembly

ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગથી રૂમ ફાળવવામાં આવતા ભાજપ ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો. સાથેજ તેમણે વિધાનસભામાં હનુમાન મંદિર બનાવાની પણ માગ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ