VIDEO / પોલીસ પકડે તો ભાજપનું આ કાર્ડ બતાવી દેજો, નહીંતર મને ફોન કરાવી દેજો : જુઓ કયા નેતા બન્યા બેફામ

BJP MLA video viral on Gujarat Police

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ બેફામ બની રહ્યુ છે. ભાજપ પેજ પ્રમુખને રોકવાની સત્તા પોલીસ પાસે પણ નથી? કેમ કે સુરત લિંબાયતના આ ધારાસભ્ય ખુલ્લેઆમ વીડિયોમાં કહી રહ્યા છે કે, ભાજપ પેજ પ્રમુખનું કાર્ડ બતાવજો પોલીસ તમને નહીં રોકે.

બ્રેકિંગ ન્યૂઝ