અમદાવાદ / બલરામ થાવાણીએ મહિલા પાસે રાખડી બંધાવીને સમાધાન તો કરી નાખ્યું પરંતુ આવ્યો નવો વળાંક

BJP MLA Balram Thawani Kicking Woman Gujarat

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવાનો મામલે પક્ષે નોટિસ ફટકારી છે. નોટિસ મળતા બલરામ થાવાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બલરામ પાસે ફોન પર ખુલાસો માંગ્યો છે. ભાજપે બલરામને શો કોઝ નોટિસ આપી છે. પાર્ટીએ બલરામને આઠ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે. જેમાં બલરામ સામે શા માટે શિસ્તભંગના પગલા ન ભરવા તેનું કારણ માગ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ