ચૂંટણી / બિહાર ચૂંટણીમાં પરિણામો માપવામાં કાચા પડ્યાં તમામ એગ્ઝિટ પોલ, ભાજપ-નીતિશની જોડીએ કર્યો કમાલ

BJP-JDU leads in  bihar election, EXIT poll proove wrong in final results

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે અને નીતીશ કુમાર સાથે ભાજપ લીડ કરી રહ્યા છે, બિહારમાં ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે જ્યારે નીતીશની પાર્ટીને ફટકો પડી રહ્યો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ