બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / birds flying in the sky made two hearts

ના હોય! / ગજબ કે'વાય! આકાશમાં ઉડતા પક્ષીઓએ બનાવ્યું દિલ, VIDEO જોઈને કુદરતનાં પ્રેમમાં પડી જશો

Premal

Last Updated: 05:41 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુદરતે આ જમીન પર ખૂબ પ્રેમાળ જીવ-જંતુઓ અને પક્ષીઓને પેદા કર્યા છે. જે પોતાની સ્વતંત્ર રહેવાની કાર્યશૈલીથી વારંવાર પ્રકૃતિ પ્રેમીઓનુ દિલ જીતી લે છે. સોશિયલ મીડિયામાં પણ પક્ષીઓના વારંવાર આવા વીડિયો અથવા તસ્વીરો શેર થતી રહે છે, જે લોકોનુ મન મોહી લે છે.

  • પક્ષીઓનુ એક સમૂહ આકાશમાં બનાવી રહ્યું છે દિલ
  • પક્ષીઓના સમૂહે સુંદર, અદભૂત અને મનમોહક સંરચના બનાવી
  • વાયરલ વીડિયોને અત્યાર સુધી 12 મિલિયનથી વધુ વ્યુજ મળ્યાં  

ઉડતા પક્ષીઓના સમૂહે આકાશમાં સુંદર અને અદભૂત સંરચના બનાવી

આ દરમ્યાન એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પક્ષીઓનો એક સમૂહ આકાશમાં દિલ બનાવતા નજરે પડે છે. આ વીડિયોને ટ્વિટર પર @tmbIrpics નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આકાશમાં ઉડતા પક્ષીઓના સમૂહે આવી સુંદર, અદભૂત અને મનમોહક સંરચના બનાવી છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 12 મિલિયનથી વધુ વ્યુજ મળી ચૂક્યા છે. તો 500Kની નજીક યુઝર્સે લાઈક કર્યો છે. હજારો યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

યુઝર્સે આપી પ્રતિક્રિયા 

વીડિયોમાં જોઇ શકાય છે કે પક્ષીઓનો એક સમૂહ બે ભાગમાં વહેંચાયો છે. પહેલા બે દિલ આકાશમાં દેખાય છે. ઉપરની બાજુ એક મોટુ દિલ બનેલુ છે, જ્યારે નીચેની બાજુ તેનાથી નાનુ દિલ દેખાઈ રહ્યું છે. પછી જોતજોતામાં બધા પક્ષીઓ એકસાથે અને સુંદર દિલ બનાવે છે. જેણે પણ આ વીડિયો જોયો તે જોતા જ રહી ગયો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ