વરણી / રિટાયર થયા આર્મી ચીફ બિપિન રાવત, કહ્યું નવા પ્રમુખ કરશે યોગ્ય કાર્યવાહી

bipin rawat indian army chief of army staff retirement mukund narawane

ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બિપીન રાવત આજે સેના પ્રમુખ પદેથી નિવૃત્ત થઈ ગયા છે. પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે બિપીન રાવતે વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યાર બાદ સાઉથ બ્લોક પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળતા પહેલા બિપીન રાવતે તમામ જવાનોને શુભકામના પાઠવી. બિપીન રાવતે કહ્યું કે તેમને આશા છે કે મનોજ મુકુંદ દેશની સેનાને આગળ લઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ