બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / bike fire on petrol pump rider burnt alive horrifying video viral cctv footage

ચેતવણીરુપ ઘટના / VIDEO : પેટ્રોલ પુરાવીને કીક મારવા ગયો કે તરત થયો બ્લાસ્ટ, બાઈક સાથે સળગ્યો શખ્સ, ભયાનક વીડિયો

Hiralal

Last Updated: 09:01 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યાં બાદ કીક મારીને ચાલુ કરવા જતાં એક મોટો બ્લાસ્ટ થયો હતો જેમા બાઈક સાથે સવાર પણ જીવતો સળગી ગયો હતો.

  • પેટ્રોલ પંપ પર વિસ્ફોટ અને મોતની વધુ એક ઘટના
  • પેટ્રોલ પુરાવ્યાં બાદ કીક મારીને બાઈક ચાલુ કરવા ગયો શખ્સ
  • તેટલામાં થયો મોટો બ્લાસ્ટ, બાઈક સાથે સળગ્યો શખ્સ 

પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે બ્લાસ્ટ સામાન્ય બાબત છે પરંતુ પહેલી વાર એક મોટા બ્લાસ્ટમાં બાઈક અને સવાર સળગી ગયા હતા. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

શું છે વાયરલ વીડિયોમાં
એક શખ્સ પેટ્રોલ પુરાવવા માટે પંપ પર આવ્યો તેની સાથે એક માણસ પણ હતો. પેટ્રોલ પુરાવી લીધા બાદ સવાર જેવી કીક મારીને બાઈકને ચાલુ કરવા ગયો કે તરત એક મોટો બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી જેમાં બાઈક સવાર અને બાઈક આખેઆખી સળગી ગયા હતા અને આ દરમિયાન ત્યાં હાજર રહેલા બીજા લોકો જીવ લઈને નાસી છૂટ્યા હતા. 

આગે પેટ્રોલ પંપને પણ કરી નાખ્યો ભસ્મીભૂત 
બાઈક સવાર આગમાં લપેટાતાં પાછળ બેઠેલો વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે. પંપની આસપાસથી પસાર થતા લોકો પણ ત્યાં ભેગા થવા લાગે છે. આગ પેટ્રોલ પંપ મશીનને પણ ભરખી જાય છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી ફૂટેજનો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પેટ્રોલ પંપ પર અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકો તેની અવગણના કરે છે. 

પેટ્રોલ પંપ પર આ નિયમોનું પાલન કરવું જોઈએ 

  • ધૂમ્રપાન ન કરવું 
  • માચીસ કે લાઇટરનો ઉપયોગ ન કરવો 
  • મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો.
  • એન્જિન બંધ રાખો, પેટ્રોલ ભર્યા બાદ આગળ વધો અને બાઇકને ખુલ્લા વિસ્તારમાં સ્ટાર્ટ કરો.
  • પેટ્રોલ પંપ પર કંઈ ખાવું કે પીવું નહીં
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ