બાંદીપોરા / જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના, બિહારનાં પ્રવાસી શ્રમિકને આતંકીઓએ ગોળીઓથી વીંધી નાખ્યો

bihar labourour killed in jammu kashmir in target killing by terrorists

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. સ્વતંત્રતા દિવસ અગાઉ ગઈકાલે આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા. તો ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ