BIG NEWS / બિહાર: નીતિશ કુમારની મહાગઠબંધનવાળી સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, ભાજપે કર્યો બહિષ્કાર

bihar floor test nitish kumar tejashwi yadav no confidence motion

બિહારમાં થયેલા રાજકીય ઉથલપાથલ બાદ આજે નીતિશ-તેજસ્વી સરકારનો ફ્લોર ટેસ્ટ થયો હતો. તેમાં મહાગઠબંધન સરકારે ભારે બહુમતથી વિશ્વાસમત પ્રાપ્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ