BIG NEWS / બિહારમાં ભ્રષ્ટાચારીઓ બેફામ: ડ્રગ્સ ઈંસ્પેક્ટરના ઘરમાં મળી અધધધ કાળી કમાણી, નોટોનો મળી આવ્યો ઢગલો

bihar drug inspector house black money found

બિહારની રાજધાની પટનામાં ભ્રષ્ટાચારનો એક મોટો ભાંડાફોડ થયો છે. જેમાં એક ડ્રગ્સ ઈંસ્પેક્ટરના ઘરમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ