રાજનીતિ / રજૂઆત બાદ બિહારના પ્રભારી પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું સ્વીકારાયું, જાણો નવા ઈન્ચાર્જ કોણ

Bihar Congress in-charge Shaktisinh Gohil resign

કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલનું બિહારના પ્રભારી તરીકેનું રાજીનામું હાઇકમાન્ડે સ્વીકારી લીધું છે. જો કે, દિલ્હી ઇન્ચાર્જ તરીકે તેઓ યથાવત છે. હાલ બિહારના પ્રભારી તરીકે કોંગ્રેસે ભક્તચરણ દાસની વરણી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ