બિહાર / નીતિશ કૂમારની સરકાર તૂટતાં-તૂટતાં બચી! 47 ધારાસભ્યો હતાં ગેરહાજર

Bihar Assembly monsoon session Nitish Kumar

મંગળવારે બિહારમાં વિધાનસભાના મોનસૂન સત્ર દરમિયાન નીતિશ કુમારની સરકાર તૂટતાં-તૂટતાં બચી ગઇ હોવાના એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. વિધાનસભામાં ગઇકાલે સહકારિકતા વિભાગ તરફથી માંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેના પર ચર્ચા થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ