ટ્રાફિકની રાહત / અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, BRTS કૉરિડોરમાં હવે વાહનો ચલાવી શકશો, જુઓ ક્યાં સુધી

biggest news for Ahmedabadis, now be able to drive in the BRTS corridor

અમદાવાદમાં BRTS બસ સેવા બંધ છે ત્યાં સુધી કોરિડોરનો ઉપયોગ તમામ વાહનચાલકો કરી શકશે, મહાનગરપાલિકાના સત્તાધીશોની મળેલી બેઠકમાં લેવાયો આ નિર્ણય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ