બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / biggboss set catches fire

મુંબઈ / બિગબોસ રિયાલિટી શો ના સેટ પર લાગી આગ!

Khevna

Last Updated: 03:51 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના શો બિગ બોસના સેટ પર આગ લાગેલ છે. જાણો આ વિષે વિગતવાર

  • બિગ બોસના સેટ પર લાગી આગ 
  • સીઝન 15 હાલમાં જ થઇ સમાપ્ત 
  • કોણ રહ્યું સીઝન 15માં વિજેતા?

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'માં કથિત રૂપે આગ લાગેલ છે. કહેવામાં આવે છે કે 'બિગ બોસ' ના સેટ પર આગ લાગ્યા બાદ દમકલની 4 ગાડીઓ મોકા પર પહોંચી ગઈ. બિગ બોસના સેટ પર આગ ક્યાંથી લાગી એ હજુ જાણી શું નથી. હજુ સુધી કોઈને ઈજા થયાની સૂચના મળી નથી. દમકલકારમી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. 

સલમાન ખાનના 'બિગ બોસ' શોની 15મી સીઝનનું ફિનાલે હજુ પૂરું થયું હતું. આ ફિનાલેનું ગ્રાન્ડ પ્રીમિયર થયું હતું, જેમાં બિગ બોસ 15ના બધા કન્ટેસ્ટંટ હાજર રહ્યા. 'બિગ બોસ'ના સેટ પર આગ લાગ્યા બાદ ઘણું કન્ફયુઝન છે.  

'બિગ બોસ' 15ની વાત કરીએતો તેમાં કરણ કુન્દ્રા, સીમ્બા નાગપાલ, નિશાંત ભટ્ટ, શમિતા શેટ્ટી, રશ્મિ દેસાઈ તથા તેજસ્વી પ્રકાશ જેવી હસ્તિઓ હતી. શોમાં ત્રણ મહિનાથી અધિક સમય વિતાવ્યા બાદ, તેજસ્વી પ્રકાશ બિગ બોસની વિજેતા બની. સાથે જ તેમને એકતા કપૂરના પોપ્યુલર 'નાગિન 6' માં મુખ્ય ભૂમિકા નિભાવવાનો મોકો મળ્યો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ