ખુલાસો / કિરણ પટેલે IIM TRICHYથી MBA તો વિદેશથી PhD કર્યાનો દાવો, Z+ સુરક્ષા સાથે ઉરીની પણ લીધી હતી મુલાકાત

Big revelations in the case of Mahathug Kiran Patel

કિરણ પટેલ વિદેશમાંથી PhDની ડિગ્રી મેળવ્યાનું લોકોને કહેતો હતો તેમજ IIM TRICHYથી MBA કર્યાનો કિરણ પટેલ દાવો પણ કરતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ