બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Big news for day laborers of Gujarat

આનંદો / ગુજરાતના રોજમદાર કર્મચારીઓ માટે મોટા સમાચાર, હાઈકોર્ટે રૂપાણી સરકારને આપ્યો મહત્વનો આદેશ

Kiran

Last Updated: 04:22 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રોજમદાર કર્મચારીઓ માટે મોટા સમાચાર, હજારો કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે

  • રોજમદારોને કાયમી કરવા આદેશ
  • ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ
  • હજારો રોજમદારોને થશે ફાયદો

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે જેથી હજારો કર્મચારીઓમાં આનંદ ફેલાઈ ગયો છે. 

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ

ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં સરકારી નોકરીમાં રોજમદાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હજારો કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપવા હાઈકોર્ટે હુમક કર્યો છે. જેથી જુદા જુદા વિભાગોમાં કામ કરતા હજારો કર્મચારીઓને ફાયદો થશે, કર્મચારીઓને  LTC, HRA, TA, DAનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ કર્યો છે. 

હજારો રોજમદારોને થશે ફાયદો

ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં સરકારી નોકરીમાં રોજમદાર તરીકે કામ કરતા પાણી પુરવઠા સહિત તમામ વિભાગના રોજમદારોને કાયમી કરાશે, આ રોજમદાર કર્મચારીઓને રાહત આપતો ચુકાદામાં હાઈકોર્ટે વર્ષોથી હંગામી ધોરણે સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા ઘણા કર્મચારીઓને કાયમી નોકરીનો આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે સાથે સાથે લીવ એંકેશમેન્ટનો લાભ આપવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જોકે બીજી તરફ 2006થી છઠ્ઠા પગારપંચનું એરિયર્સ આપવાની માંગ ફગાવાઈ દેવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ