સ્કૅમ / તુવેર કૌભાંડ મામલે આવ્યાં મોટાં સમાચાર, જુઓ હવે કોણ ઝડપાયું?

The big news came in the tueware scandal, who has now been caught?

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચારીઓનો રાફોળો ફાટ્યો છે. તેમાં પણ ખેતી સાથે જોડાયેલા કૌભાંડોએ જાણે રાજ્યના માથે એક દાગ લગાવી દીધો છે.. પહેલા મગફળી કાંડ. અને હવે તુવેરકાંડ. જૂનાગઢના કેશોદમાં થયેલા તુવેરકાંડ મામલે 7 આરોપીઓ સામે ફરિયાદ થઈ છે. ત્યારે હવે પોલીસે કાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે  જુનાગઢના હિતેષ મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે. જોઇએ સમગ્રે અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ