તમારા કામનું / જલ્દી કરો: સોનાના ભાવમાં મોટો કડાકો! લગ્નપ્રસંગ માટે ખરીદવાની આ છે શાનદાર તક, જાણો લેટેસ્ટ રૅટ

Big crash in gold prices This is a great opportunity to buy for weddings

આ સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનાના ભાવ 51 હજારના આંકડાથી નીચે આવી ગયા છે. ગત સપ્તાહે સોનાની કિંમત 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગઈ હતી. તહેવારોની સિઝનમાં સોનાના ભાવમાં ઘટાડો લોકોને રાહત આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ