ECનો પ્રસ્તાવ / ચૂંટણી પહેલા 'મફતની રેવડી' મામલે મોટા સમાચાર: હજુ તો નિયમ લાગુ થાય તે પહેલા જ કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ કર્યો વિરોધ

Big blow to the Election Commission's initiative to rein in freebies

ફ્રીબીઝ પર લગામ લગાવવા માટે ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને ચૂંટણી સમયે એક ફોર્મ ભરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને ભરીને પાર્ટીઓએ જણાવવાનું રહેશે કે ચૂંટણીના વચનો પૂરા કરવા માટે નાણા ક્યાંથી આવશે. આ ફોર્મ મૉડલ કોડ ઑફ કંડક્ટનો ભાગ હશે. ચૂંટણી પંચે થોડા દિવસ અગાઉ તમામ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને કહ્યું હતું કે તેઓ ચૂંટણીના વચનોને પૂરા કરવાને લઈને નાણાકીય સ્થિતિ અંગે મતદારોને સાચી માહિતી પૂરી પાડે, કારણ કે અડધી માહિતીની દૂરગામી અસરો થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ