એલર્ટ / માની લો UIDAIની આ સલાહ, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Big Alert From UIDAI avoid this mistake for aadhar card

આધાર કાર્ડ જાહેર કરનારી સંસ્થા યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( UIDAI ) એ લોકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે રૂપિયા આપીને આધાર સેન્ટર્સ પર ઓપરેટર બનાવનારાની જાળમાં ન આવો. તેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. UIDAIએ કહ્યું આધાર ઓપરેટર્સને UIDAI નહીં પણ રજિસ્ટ્રાર નિયુક્ત કરે છે. આ માટે આધાર સેન્ટર ઓપરેટર બનાવનારા વાળાઓથી સાવધાન રહો.

બ્રેકિંગ ન્યૂઝ