નિવેદન / બ્રિટનની રાજગાદી પર ઋષિ સુનકને જોઈ બાયડન પણ ખુશ: વ્હાઇટ હાઉસની દિવાળી ઉજવણીમાં જુઓ શું બોલ્યા

Biden is also happy to see Rishi Sunak on the throne of Britain: see what he said at the White House Diwali celebration

બ્રિટનની રાજગાદી પર ઋષિ સુનકને જોઈ બાયડન પણ ખુશ થયા છે. તેમણે ગઈકાલે જણાવ્યું હતું કે, મને લાગે છે કે તેઓ જ્યારે કિંગ સાથે મુલાકાત કરશે ત્યારે ખરેખર અદભૂત ક્ષણ હશે, આ એક મિલનો પથ્થર સાબિત થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ