સુરત / 'બ્લેક મેજીકથી તારા પરિવારને પતાવી દઇશ' ભુવાએ મામા કહેતી યુવતીને ધમકી આપીને કર્યું યૌનશોષણ

Bhuva bipin sondharva young lady sexual abuse Surat

મામા કહેતી યુવતીનું ભુવા દ્વારા યૌનશોષણ કરાયાની ઘટના બનતા સુરતમાં ચકચાર મચી ગઇ છે. પીડિતાને મેલી વિદ્યાની અને પરિવારને પણ બ્લેક મેજીકના મારફતે પતાવી દેવાની ધમકી ભુવાએ આપી હતી. જોકે પોલીસની પકડથી બચવા માટે લંપટ ભુવા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ