VIDEO / કોરોના વાયરસ પર એવું ગીત બન્યું કે સાંભળીને જ શરમ આવશે, સોશ્યલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયા

Bhojpuri Singer Made Song On Corona Virus

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના ભયથી બધાને એલર્ટ કરી દીધા છે. દરેક વ્યક્તિ આ ખતરનાક વાયરસથી બચવા પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 28 કેસ મળી આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ