બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Bhojpuri actress Akanksha Dubey committed suicide, hanged herself in a hotel room

BIG NEWS / અભિનેત્રીએ કર્યો આપઘાત: હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ, હજુ 16 કલાક પહેલા જ REELS શેર કરી હતી

Megha

Last Updated: 01:07 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ બનારસની હોટલમાં આત્મહત્યા કરી લીધી છે, અભિનેત્રી આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

  • ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી
  • આકાંક્ષા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતી
  • સમાચાર આવ્યા બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ બનારસની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે મોડલ અને અભિનેત્રી આકાંક્ષા દુબેએ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં ફાંસી લગાવીને પોતાનો જીવ લીધો હતો. આકાંક્ષા ભદોહી જિલ્લાના પારસીપુરની રહેવાસી હતી. નોંધનીય છે કે આકાંક્ષા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતી.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી
જણાવી દઈએ કે આકાંક્ષાએ 'વીરો કે વીર' અને 'કસમ પૈદા કરને વાલે કી 2' નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. ભોજપુરી અભિનેત્રી આકાંક્ષાએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સમાચાર આવ્યા બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 

કોણ હતી આકાંક્ષા દુબે 
આકાંક્ષા દુબે ત્રણ વર્ષ હતી એ સમયે તેના માતા-પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે તેના માતા-પિતા તેને IPS ઓફિસર બનાવવા માંગતા હતા પણ તેમનું મન ડાન્સ અને એક્ટિંગમાં હતું. નાનપણથી જ તેને ટીવી જોવાનો શોખ હતો. આ પેશનને ફોલો કરતી આકાંક્ષા ફિલ્મી દુનિયામાં આવી હતી. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ આકાંક્ષાએ ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી. 

રિપોર્ટ્સ અનુસાર 17 વર્ષની ઉંમરે આકાંક્ષા દુબેએ ભોજપુરી સિનેમામાં પગ મૂક્યો હતો.  કહેવાય છે કે વર્ષ 2018માં આકાંક્ષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને એ બાદ તેને ફિલ્મી પડદાથી દૂરી બનાવી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ