હર..હર મહાદેવ / સોમનાથમાં પાર્વતી મંદિર માટે આ સુરતીએ કર્યુ 30 કરોડનું માતબર દાન, જાણો કોણ છે

Bhikhabhai Dhamelia donated Rs 30 crore for Parvati temple in Somnath

સોમનાથ મહાદેવના મંદિરમાં માતા પાર્વતીના મંદિરન નિર્માણ માટે અંદાજિત 30 કરોડ રૂપિયાની સેવા આપનારા ભીખાભાઈ ધામેલિયાનો ઉલ્લેખ PM મોદી અને અમિત શાહે પણ કર્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ