વિશ્વપ્રથમ / હવે નાકથી લઈ શકાશે કોરોનાની રસી, ભારતમાં બની ગઈ વિશ્વની પહેલી નેઝલ વેક્સિન, ક્લિનિકલ ટ્રાયલ્સમાં પાસ

bharat biotech completes clinical trial for worlds first nasal covid19 vaccine

ભારત બાયોટેક દ્વારા વિશ્વની પ્રથમ Nasal Vaccine ના ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો પણ પાર કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નાક વાટેથી પણ કોરોનાની રસી લઈ શકાશે. જાણો આ વેક્સિનને લગતી તમામ માહિતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ