બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / bhabi ji ghar par hai angoori bhabhi gets emotional on deepesh bhan prayer meet

દુઃખદ / VIDEO: Deepesh Bhan ના બેસણામાં ધ્રુસકે-ધ્રુસકે રડ્યા અંગુરી ભાભી, ઈમોશનલ થયા અન્ય સ્ટાર્સ

Arohi

Last Updated: 11:54 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપેશ ભાનની પ્રેયર મીટના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. મલખાનની પ્રેયર મીટમાં તેમના શો 'ભાભીજી ઘર પર હૈ'ના બધા સ્ટાર્સ ખૂબ જ ઉદાસ અને દુઃખમાં ડૂબેલા જોવા મળ્યા હતા.

  • દીપેશ ભાનની પ્રેયર મીટનો વીડિયો વાયરલ 
  • ભાભીજી ઘર પર હૈના સ્ટાર્સ જોવા મળ્યા ઈમોશનલ 
  • બેસણામાં ધ્રુસકે-ધ્રુસકે રડ્યા અંગુરી ભાભી

ટીવીની દુનિયાને પોતાની એક્ટિંગની ચમકથી રોશન કરનાર દીપેશ ભાન હંમેશા માટે અલવિદા કહી ગયા છે. 'ભાભીજી ઘર પર હૈ'માં મલખાનની ભૂમિકા નિભાવીને ફેન્સના દિલ જીતનાર દીપેશના નિધનથી ઘણા લોકો શૉકમાં છે. સોમવારે દીપેશ ભાનની પ્રેયર મીટ રાખવામાં આવી હતી. જ્યાં તેમની સાથે કામ કરનાર સ્ટાર્સે તેમને ભીની આંખોથી શ્રદ્ધાંજલી આપી હતી. 

દીપેશની પ્રેયર મીટ પર રડી પડ્યા 'અંગૂરી ભાભી'
દીપેશ ભાનની પ્રેયર મીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલખાનની પ્રેયર મીટમાં તેમના શો 'ભાભીજી ઘર પર હૈ'નના બધા સ્ટાર્સ ખૂબ જ ઉદાસ અને દુઃખી જોવા મળ્યા હતા. દરેકની આંખમાં આંસુ હતા અને ચહેરા પર દીપેશના જવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. 

દીપેશને શ્રદ્ધાંજલી આરતા શોની 'અંગૂરી ભાભી' ઉર્ફ શુભાંગી અત્રે પોતાની સંભાળી ન શક્યા. એક્ટરની પ્રેયર મીટમાં શુભાંગી ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી જોવા મળી રહી છે. શુભાંગીને આ પ્રકારે રડતા જોઈને કોઈની પણ આંખોમાં આંસુ આવી શકે છે. 

શુભાંગી ઉપરાંત દીપેશની પ્રેયર મીટમાં વૈભવ માથુર, કીકૂ શારદા, વિદિશા શ્રીવાસ્તવ સહિત ટીવીની દુનિયાના ઘણા કલાકારો પહોંચ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ