પ્રચારમાં મોટી બબાલ / VIDEO : ભવાનીપુરનો પ્રચાર મોંઘો પડ્યો ભાજપ નેતા દિલિપ ઘોષને, લોકોએ કર્યું એવું કે ગનરે તાકવી પડી પિસ્તોલ

Bhabanipur bypoll: Ruckus during BJP campaign, Dilip Ghosh’s security men pull out guns

બંગાળના ભવાનીપુરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને ટીએમસી કાર્યકરોની વચ્ચે જોરદાર હોબાળો થયો અને તેમાં ભાજપના દિગ્ગજ નેતા દિલિપ ઘોષ બરાબરના ફસાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ