ડાયેટ પ્લાન / લોકડાઉનમાં 1200 કેલરીથી વધુ ઈનટેક કરશો તો થઈ જશો જાડા, આ રહ્યો ઈઝી ડાયેટ પ્લાન

best weight loss diet plan for lockdown

લોકડાઉનના દિવસોમાં લોકો બહાર નીકળી શકતા નથી. તેથી તેમની ફિઝિકલ એક્ટિવિટી બંધ થઇ ગઇ છે. ડાયેટને લઇને પણ કેટલાય પ્રકારની પરેશાનીઓ જોવા મળે છે. આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરુરી છે. સામાન્ય દિવસોમાં એક વ્યક્તિને 1500 કેલરી ડાયેટની જરુર પડે છે. લોકડાઉનમાં 1200થી 1300 કેલરી જ પર્યાપ્ત છે. તમારુ વજન વધુ હોય તો 1000 કેલરીથી પણ કામ ચાલી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ