EK Vaat Kau / ગુજરાતમાં 5 લાખ વારમાં ફેલાયેલી આ ભવ્ય જગ્યા તૈયાર થાય છે અહીં એનર્જી સોલ્જર્સ 20 લાખનું પેકેજ

આજના Ek Vaat Kauમાં ગુજરાતમાં 100 એકરમાં ફેલાયેલી નંબર વન પ્રાઈવેટ યુનિવર્સિટીની મુલાકાત વિશે વાત કરીશું. આ યુનિવર્સિટીનું નામ છે PDEU (પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી) જે ગાંધીનગર સ્થિત છે. ઍન્જિનિયરિંગના કોર્સ માટે વિશ્વ વિખ્યાત છે આ યુનિવર્સિટી. કેમ્પસ અને ત્યાંની ફેસિલિટી જોઈને આંખો અંજાઈ જશે. પેટ્રોલિયમ ઍન્જિનિયરિંગનો કોર્સ શરૂ કરનારી પ્રથમ યુનિવર્સિટી હતી ત્યારે હવે એન્જિનિયરિંગમાં શાનદાર કોર્સની શ્રેણી અહીં ઉપલબ્ધ છે. યુનિવર્સિટીનો દાવો છે કે અહીંથી પાસ આઉટ થનારા વિદ્યાર્થીઓને 20-20 લાખ સુધીના વાર્ષિક પગારની ઓફર મળી છે. ત્યારે આવો જોઈએ આજના આ વીડિયોમાં કે અહીં શું છે ખાસ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ