બ્યૂટી ટિપ્સ / આ 1 વસ્તુનો ઉપયોગ કરો, ઓપન પોર્સથી લઈ ચહેરાની કરચલીઓ થઈ જશે દૂર

Best Potato Face Packs For Glowing and Fair skin

બટાકાનો ઉપયોગ માત્ર શાકભાજી તરીકે ખાવામાં જ નહીં પણ અનેક પ્રકારના ઘરેલુ ઉપાયોમાં પણ કરવામાં આવે છે. બટાકામાં આયર્ન, વિટામિન સી અને રિબોફ્લેવિન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી જ નહીં પણ લગાવવાથી પણ સ્કિનને ઘણા ફાયદા મળે છે. ચાલો જાણી લો આજે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ