ફાયદાકારક / શ્વાસની તકલીફ થતી હોય તો આ 3 ઘરેલૂ ઉપાય કરવાનું શરૂ કરી દો, જડમૂળથી મટી જશે

 Best Home remedies for breathing problem

સીઝન બદલાતા શ્વાસના દર્દીઓની તકલીફ વધવા લાગે છે. એમાં પણ જે લોકોને અસ્થમા હોય તેમની પર સીઝનની અસર વધુ જોવા મળે છે. જેના કારણે દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘરથી બહાર નીકળતી વખતે મોં અને નાક ઢાંકીને નીકળવું અને ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી જેનાથી શ્વાસની સમસ્યા વધે નહીં. આજે અમે તમને શ્વાસની તકલીફ માટે બેસ્ટ ઘરેલૂ ઉપાય જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ