Ek Vaat Kau / ધો.12 પછી આ કોર્સમાં USAમાં નોકરીની તક, ભણો 3 વર્ષ અહીં 1 વર્ષ અમેરિકામાં

ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ સારું કેરિયર બની શકે તેવી યુનિવર્સિટીની શોધમાં લાગ્યા છે ત્યારે કેડિલા ફાર્માસ્યુટીકલ સંચાલિત યુનિવર્સિટી વિશે પણ જાણી લેવું જરૂરી છે. તો ક્યાં આવી છે આ યુનિવર્સિટી તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો.જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ