બજાર / શેર બજારને ફળ્યું બજેટ, 22 વર્ષ બાદ પહેલી વાર બજેટના દિવસે સેન્સેક્સમાં 5 ટકાનો ઉછાળો

best budget day in 22 years as sensex gains 5 percent stock market

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં 2021-22નું સામાન્ય બજેટ રજુ કર્યુ. આ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી. બજેટના એલાનો બાદ શેર બજારોમાં રોનક જોવા મળી હતી. વર્ષ 1999 બાદ પહેલી વાર બજેટના દિવસે શેર બજારમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ