અઢળક ફાયદા / રોજ બપોરે છાશ પીવાના આ 8 ફાયદા જાણી લેશો તો, એકપણ દિવસ છાશ પીવાનું ભૂલશો નહીં

Best Benefits of buttermilk drinking with the meals

ગુજરાતીઓને છાશ વિના ન ચાલે. તમે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે. એમાં પણ ઉનાળામાં તો ખાસ લોકો રોજ છાશ પીવે છે. તેમ છતાં ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાંને છાશ પસંદ નથી હોતી. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ