યોજના / હવે એરપોર્ટ પર યોજાશે ભવ્ય લગ્ન સમારોહથી લઇ મ્યુઝિકલ નાઈટ્સ, આ એરોડ્રામની શુભ શરૂઆત

Bengaluru international airport set to become wedding destination to host concerts

બેંગલુરુ કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલની યોજના અનુસાર 9,000 લોકોની ક્ષમતાવાળા એક એરીનાનું નિર્માણ કરવામાં આવે છે. આ માટે એરપોર્ટ પર 6.3 એકરમાં કૉન્સર્ટ એરીના પણ બનાવવામાં આવશે. આ યોજના સફળ થયા બાદ દેશના અન્ય એરપોર્ટ પર પણ આ પ્રયોગ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ