બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / benefits of eating curd frozen in clay pots know here right time and benefits of setting curd

કામની વાત / આ વાસણમાં મેળવો દહીં અને પછી જુઓ સ્વાસ્થ્યને થતા 3 મોટા ફાયદા વિશે, ભાગ્યે જ જાણતા હશો તમે પણ

Bhushita

Last Updated: 09:38 AM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે માટીના વાસણમાં દહીં મેળવો છો તો તેના પ્રાકૃતિક મિનરલ્સ વધી જાય છે જે દહીંને સ્વાદિષ્ટ બનાવે છે. તો જાણો આ રીતે મેળવેલા દહીંથી હેલ્થને કયા મોટા ફાયદા મળે છે.

  • માટીના વાસણમાં મેળવેલું દહીં છે ફાયદાકારક
  • હેલ્થને મળે છે 3 મોટા ફાયદા
  • જાણો દહીં મેળવવાની ખાસ પ્રોસેસ

શું તમે ક્યારેય માટીના વાસણમાં મેળવેલા દહીંનો સ્વાદ ચાખ્યો છે, જો નહીં તો આ ઉપાય તમારે કરી લેવો જરૂરી છે. તે હેલ્થને પણ અનેક ફાયદા આપે છે. પહેલાના સમયમાં માટીના વાસણમાં દહીં મેળવવાની પરંપરા હતી પણ સમય બદલાતા તેણે સ્ટીલ કે પ્લાસ્ટિકનું રૂપ લઈ લીધું છે. પણ આજે પણ ગામમાં માટીના વાસણમાં દહીં મેળવવાનું લાભદાયી માનવામાં આવે છે.  

શા માટે માટીના વાસણમાં મેળવવું જોઈએ દહીં
માટીના વાસણમાં મેળવવામાં આવતું દહીં ફાયદો કરે છે. માટીની હાંડી પ્રાકૃતિક રીતે તાપમાનને કંટ્રોલ કરે છે જે દહીં માટે જરૂરી છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયાને ઠંડા અને ગરમ માહોલમાં રખાયો તો તે સારી રીતે મળતું નથી. એટલું નહીં તેની અસર હેલ્થ પર પણ થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે માટીની હાંડીમાં દહીં મેળવવામાં આવે તો તેમાં પ્રાકૃતિક મિનરલ્સ જેમ કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, સલ્ફર અને અન્ય તત્વો વધી જાય છે. આ તત્વોથી દહીંનો સ્વાદ અને ન્યૂટ્રિશન વેલ્યૂ વધે છે. 


આ છે દહીં મેળવવાનો યોગ્ય સમય
દહીંને કોઈ પણ સમયે મેળવી શકાય છે. સવારના સમયે દહીં મેળવીને સાંજે ખાવું નહીં. કેમકે તેનાથી દહીંમાં ઘટ્ટપણું અને મિઠાશ ઓછી હોય છે. તમે ગરમીમાં સાંજે 4-5 વાગે દહીં મેળવો, તે રાતે 10-11 વાગ્યા સુધી મળી જશે. તેને સવારે ઉપયોગમાં લેવાથી લાભ થશે. 

માટીના વાસણમાં દહીં મેળવીને તેને ખાવાના ફાયદા
1. દહીં મેળવવામાં જે મેળવણનો ઉપયોગ કરાય છે તે દહીંને વધારે ખાટું અને એસિડિક બનાવી શકે છે, પણ માટીના વાસણમાં દહીં મેળવવામાં આવે તો તેનાથી અનેક એસિડ બેલેન્સ થાય છે અને તેનો સ્વાદ મીઠો બને છે.  
2. માટીની હાંડીમાં ચીજો જલ્દી ગરમ થતી નથી. તે ગરમ તાપમાનને શોષી લે છે. એવામાં જ્યારે તેમાં દહીં મેળવવામાં આવે છે તો તેના તાપમાનમાં ફેરફાર થતો નથી અને દહીં લાંબા સમય સુધી ખરાબ થવાથી બચી શકે છે.  
3. જ્યારે દહીંને માટીના વાસણમાં મેળવવામાં આવે છે ત્યારે તેમાં અનેક પોષક તત્વો રહે છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, સલ્ફર અને અન્ય અનેક પ્રાકૃતિક તત્વો સામેલ હોય છે જે સ્વાસ્થ્યને માટે લાભદાયી માનવામાં આવે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ