બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bemetara chhattisgadh road accident 4 family members died including 13 years old child

દર્દનાક મોત / બેમેતરામાં દર્દનાક રોડ અકસ્માત, 13 વર્ષની માસૂમ બાળકી સહિત એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત

Mayur

Last Updated: 03:52 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના બેમેતરામાં એક દર્દનાક રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં એક ૧૩ વર્ષની બાળકીનું મોત પણ થયું હતું

  • બેમેતરામાં  દર્દનાક રોડ અકસ્માત
  • એક જ પરિવારના ચાર લોકોના મોત 
  • કરૂણ દુર્ઘટનામાં ૧૩ વર્ષની બાળકીનું પણ મોત 

દર્દનાક રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત

છત્તીસગઢના બેમેતરામાં એક દર્દનાક રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જિલ્લાના જ એક ગામ હથીડોબમાં એક્ ફોરવ્હીલર દ્વારા મોપેડ પર જતાં લોકોને અડફેટે લેવાની ઘટના બની હતી. 

અજ્ઞાત ફોરવ્હીલર વાહન ચાલકે ટક્કર મારી 

બેમતરા જિલ્લાની આ કરૂણ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા. જિલ્લામાં હથીડોબ નામના ગામ ખાતે આ ઘટના બની હતી.  ૧૩ વર્ષની બાળકીનું મોત થયું હતું.  જાણકારી અનુસાર ધમધા ગંડઇ માર્ગમાં મંગળવાર બુધવાર દરમિયાન રાત્રે એક અજ્ઞાત ફોરવ્હીલર વાહન ચાલકની બેદરકારીના કારણે મોપેડ સવાર ચાર લોકો અડફેટે ચડયા હતા. આ ઘટનામાં ચૈતરામ પટેલ તેમની પત્ની સેવયંતી બાઈ અને તેના ભાણાનું મોત ઘટના સ્થળે જ થઈ ગયું હતું . તેમની જ સાથે ૧૭ વર્ષની કુલેશ્વરી ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાંથી તેણીને હાયર સેન્ટર રેફર કરવામાં આવી હતી. જ્યાં ઉપચાર માટે હોસ્પિટલમાં તેણીનું મોત થયું હતું. 

અત્યંત કરૂણ દુર્ઘટના 
ઘટનાની જાણકારી ત્યાં હાજર ગ્રામજનોએ આપી હતી કે મોપેડ પર સવાર ચાર વ્યક્તિમાંથી મહીલ પોતે ગંભીર હાલતમાં હતી. જ્યારે બાળકનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. 

ચૈતુરામનો મૃતદેહ ઘટના સ્થળની પાસે ૨૫૦ મીટર દૂર મળ્યો હતો. ઘટના સ્થળેથી લઈને બોડી જ્યાં મળ્યું ત્યાં સુધી લોહી ફેલાયેલું હતું. જેના પરથી બોડીના ઘસડાવાના નિશાન સ્પષ્ટ જોઈ શકાતા હતા. મૃતક પરિવાર પરપોડી તરફથી ગાતાપાર જઇ રહ્યા હતા. 

મૃતક બે દીકરાનો બાપ 

આંધીયરા બગીચા પાસે પરપોડિ ધમધા રોડ પર સામેની તરફથી આવતી આ અજ્ઞાત ફોર વ્હીલર ચાલકે મોપેડને ટક્કર મારી અને એક્સિડેન્ટ કરી દીધો હતો. અને પછી તે પરપોડિ તરફ નાસી ગયો હતો. 

ગામના ખેડૂત પરિવારના પટેલ દંપતી અને તેના ભાણાના મોતથી અને ગામની એક જ બાળકીના મોત બાદ માતમ છવાઈ ગયો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે ચૈતરામ તેના માં-બાપનો એકનો એક દીકરો છે. તેના બે દીકરા પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ