સ્કાયમેટની આગાહી / છેલ્લા 13 વર્ષમાં સૌથી ઠંડી રહી ફેબ્રુઆરીની શરૂઆત, આગામી 2-3 દિવસમાં રહેશે દિલ્હીમાં વરસાદની શક્યતા

beginning of the coldest february in last 13 years delhi likely to rain in the next two three days

જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડ્યા બાદ હવે ફેબ્રુઆરીએ પણ છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જો કે હવામાનના ફેરફારના કારણે આવનારા 2-3 દિવસમાં દિલ્હીમાં વરસાદની શક્યતા છે. સાથે જ દેશમાં સવાર અને સાંજના સમયે ઠંડી અનુભવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ