બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Before release of Gadar 2, the film Gadar: Ek Prem Katha is re releasing on this date

મનોરંજન / Gadar 2 ની રિલીઝ પહેલા ચાહકો માટે સરપ્રાઈઝ, આ તારીખે ફરીથી રિલીઝ થઈ રહી છે ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા'

Megha

Last Updated: 09:46 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગદર 2 ની રિલીઝ પહેલાં ફિલ્મના ભાગ 1 ની યાદોને તાજી કરવાનો મોકો મળશે, તે પણ થિયેટરોમાં. જણાવી દઈએ કે ગદર એક પ્રેમ કથા ફિલ્મ ફરીથી રિલીઝ થઈ રહી છે અને તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

  • Gadar 2 ની રિલીઝ પહેલા ચાહકો માટે સરપ્રાઈઝ
  • ગદર 2 ની રિલીઝ પહેલાં ફિલ્મના ભાગ 1 ની યાદોને તાજી કરો 
  • ગદર- એક પ્રેમ કથા ફિલ્મ ફરીથી રિલીઝ થઈ રહી છે

22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ગદર એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.નિર્માતાઓ તેનો ભાગ 2 બનાવવાની તૈયારી કરી રહ્યા છે.દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ દરમિયાન સિનેમા પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. ગદર 2 ની રિલીઝ પહેલાં ફિલ્મના ભાગ 1 ની યાદોને તાજી કરવાનો મોકો મળશે, તે પણ થિયેટરોમાં. જણાવી દઈએ કે ગદર ફિલ્મ ફરીથી રિલીઝ થઈ રહી છે અને તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. 

દર્શકોની યાદો તાજી થશે
ગદર ફિલ્મને પસંદ કરનારા દર્શકો માટે એક સારા સમાચાર છે.આ ફિલ્મ આવતા મહિને સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ રહી છે.આ ફિલ્મ પહેલીવાર 9 જૂને રિલીઝ થઈ હતી. અહેવાલ મુજબ આ તારીખે ફિલ્મ ફરી એકવાર રિલીઝ થઈ રહી છે. અહેવાલો અનુસાર ગદર 2 નો પહેલો ભાગ તેના પરિચય તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં દર્શકોની યાદોને તાજી કરવાની યોજના છે. 

આ ફિલ્મ ફરીથી રીલિઝ થશે તો તેમાં કેટલાક ફેરફાર પણ જોવા મળશે.આ વખતે તેને 4K ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં આવશે.તેમજ સાઉન્ડ સિસ્ટમ પણ શાનદાર હશે.આ ફિલ્મ મલ્ટિપ્લેક્સની સાથે સિંગલ સ્ક્રીનમાં પણ રિલીઝ થશે. 

જાણો ગદર 2 ની રિલીઝ ડેટ
અત્યાર સુધીના અહેવાલો અનુસાર ગદર 2 આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થશે.મેકર્સ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર દર્શકોને ફિલ્મ ગિફ્ટ કરવા માંગે છે.કહેવામાં આવી રહ્યું છે કે બીજા ભાગની વાર્તા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ