IPL 2021 / IPL પહેલા ધોનીનો આ ખાસ લૂક થયો સોશ્યલ મીડિયામાં વાયરલ, સામે આવી ખાસ તસવીર

before ipl 2021 ms dhoni shaves head picture in monk avatar goes viral  photo credit- StarSports

સ્ટાર સ્પોર્ટ્સે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો શેર કર્યો છે. બૌદ્ધ ભિક્ષુક જેવા કપડામાં ધોનીનો આ લૂક વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ