બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / અજબ ગજબ / because of mask Japanese Hiring Coach To Bring Back Smile

ભારે કરી! / માસ્કના કારણે હસવાનું જ ભૂલી ગયા આ દેશના લોકો, હવે પૈસા આપીને કોચની લઈ રહ્યા છે મદદ

Arohi

Last Updated: 03:11 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japanese Hiring Coach To Bring Back Smile: કોરોનાના કારણે લગભગ ત્રણ વર્ષો સુધી પોતાના ચહેરાને માસ્કથી છુપાવ્યા બાદ ભલે હવે જાપાની લોકોને રાહત મળી ગઈ હોય પરંતુ તે સ્માલ કરવાનું ભુલી ગયા છે. માટે ફરી સ્માલ કરવા માટે લોકો કોચની મદદ લઈ રહ્યા છે.

  • કોરોનાના કારણે લોકો ભુલ્યા સ્માઈલ 
  • ત્રણ વર્ષ સુધી માસ્ક પહેરવાના કારણે ભુલ્યા સ્માઈલ 
  • સ્માલ માટે લઈ રહ્યા છે કોચની મદદ 

દુનિયાભરમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે લગભગ ત્રણ વર્ષો સુધી પોતાના ચહેરાને માસ્કથી છુપાવ્યા બાદ ભલે હવે જાપાની લોકોને રાહત મળી ગઈ હોય પરંતુ તે સ્માલ કરવાનું ભુલી ગયા છે. માટે ફરી સ્માલ કરવા માટે લોકો કોચની મદદ લઈ રહ્યા છે. જાપાનમાં રહેતા મોટાભાગના લોકો સ્માઈલ ટ્યુટર્સની શોધ કરી રહ્યા છે. 

જેથી તેમને માસ્ક-મુક્ત જીવનમાં સ્માલઈને એડ કરવામાં મદદ મળી શકે અને હકીકતે સ્માઈલને પ્રદર્શિત કરવામાં તેમનો આત્મવિશ્વાસ પરત આવી શકે. માસ્કને પહેરવાની અનિવાર્યતાને સમાપ્ત કરવાની ઓફિશ્યલ સલાહ બાદ ધણા લોકોએ સ્વીકાર કર્યું છે કે તે હવે ચહેરાને ઢાંક્યા વગર અજીબ અનુભવ કરે છે.  

લોકોએ સ્વીકાર્યુ ભુલી ગયા છે સ્માઈલ કરવાનું 
એક રિપોર્ટ અનુસાર અમુક લોકો એવું પણ સ્વીકારી રહ્યા છે કે તે સ્વાભાવિક રીતે સ્માઈલ કરવાનું ભુલી ગયા છે. એક સ્માઈલ એજ્યુકેશન કંપનીએ કોચ કેઈકો કવાનોએ લોકોની સ્માલઈની ક્ષમતા પર લાંબા સમય સુધી માસ્ક પહેરવાના પ્રભાવ પર પ્રકાશ પાડ્યો છે.  

તેમણે અસાહી શિંબુનને સમજાવ્યું કે માસ્ક પહેરવાના કારણે લોકોની પાસે સ્માઈલના અવસર ઓછા હતા અને વધારેમાં વધારે લોકોએ તેના વિશે જટિલતા વિકસિત કરી છે. ચહેરાના મસલ્સને હલાવવું અને આરામ આપવું એક સારી સ્માલઈની કુંજી છે. તેના ઉપરાંત શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા માટે સ્માઈલ યોગ્ય હોય તે જરૂરી છે. 

લોકો લઈ રહ્યા છે ક્લાસ 
ફરીથી સ્માઈલ કરવામાં લોકોની સામે આવેલી સમસ્યાનું સમાધાન કરવા માટે ઈગાઓકુ સ્માઈલ ક્લાસ આપે છે. જ્યાં લોકો પોતાની પ્રગતિનું આકલન કરવા માટે હેન્ડહેલ્ડ મિરરનો ઉપયોગ કરે છે. 

સ્માઈલ પ્રશિક્ષકોના માર્ગદર્શનમાં વ્યક્તિ પોતાની પર્સનાલિટી પર ત્યાં સુધી કામ કરે છે જ્યાં સુધી તેમને સંતુષ્ટ અનુભવ ન મળે કે તે જ તેમની પ્રાકૃતિક અને માસ્ક પહેર્યા પહેલા વાળી સ્માઈલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ