બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / be careful on lic policy otherwise your money will lost fraud alert by lic

જરૂરી વાત / તમે પણ લીધી છે LICની પોલિસી તો રહો સાવધાન, નહીં તો ડૂબી જશે બધા જ પૈસા, જાણો કેમ?

Arohi

Last Updated: 09:52 AM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LICએ પોતાના ગ્રાહકોને નકલી કોલ્સ અને ફ્રોડથી સાવધાન રહેવા માટે કહ્યું છે.

  • LICએ પોતાના ગ્રાહકો માટે જાહેર કર્યું એલર્ટ
  • ફ્રોડની વાતોમાં આવીને ન કરો આ કામ 
  • LICના ગ્રાહકોને આવી રહ્યા છે આવા કોલ્સ 

LIC પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે સમય સમય પર એક એલર્ટ જાહેર કરે છે. LICએ જણાવ્યા અનુસાર  ગ્રાહકોને કોલ પર ભ્રમિક કરવામાં આવે છે. અમુક ફ્રોડ LIC અધિકારી, એજન્ટ અથવા વિમા અધિકારી બનીને ગ્રાહકોને ફોન કરે છે. આ કોલમાં તે ઈન્શ્યોપન્સ પોલિસી સાથે સંબંધિત ફાયદાઓ જણાવે છે. આ પ્રકારે તે વર્તમાન પોલિસી સરેન્ડર કરવા માટે ગ્રાહકને રાજી કરી દે છે. 

LICએ પોતાના ગ્રાહકોને એલર્ટ રહેવા માટે કહ્યું છે. ગ્રાહક કોઈ પણ પ્રકારની પર્સનલ ઈન્ફોર્મેશન કોઈની પણ સાથે ફોન પર શેર ન કરે. આ ઉપરાંત જો કોઈ ગ્રાહકને કોઈ ભ્રામક કોલ્સ આવે છે તો તે [email protected] પર ઈ મેલ કરી ફરીયાદ દાખલ કરી શકે છે. 

નકલી કોલથી રહો સાવધાન 
LICએ પોતાની તરફથી જાહેર કરેલા એલર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે તે ગ્રાહક કોઈ પણ નંબર પરથી આવેલા ફોન કોલ્સને અટેન્ડ ન કરે. એલઆઈસીએ ગ્રાહકોને સુચન આપ્યું છે કે તે પોતાની પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ વેબસાઈટ પર રજીસ્ટર કરાવી લે અને ત્યાંથી દરેક જાણકારીઓ મેળવે. 

આ ઉપરાંત LICએ પોતાના ગ્રાહકોને ઘણી વાતોનું ધ્યાન રાખવાનું પણ કહ્યું છે. 

  • કંપનીએ કહ્યું કે તે કોઈ એવા એજન્ટ પાસેથી જ પોલિસી ખરીદે જેની પાસે આઈઆરડીએ દ્વારા જાહેર કરવામાં આવેલું લાયસન્સ હોય અથવા અલઆઈસી દ્વારા જાહેર કરવામાં આવેલું આઈડી કાર્ડ હોય. 
  • આ ઉપરાંત જો કોઈ ગ્રાહકને કોઈ ભ્રામક કોલ્સ આવે છે તો તે [email protected] પર ઈમેલ કરીને ફરીયાદ દાખલ કરી શકે છે. 
  • ગ્રાહકોની પાસે LICની વેબસાઈટ પર જઈને ગ્રીવાંસ રિડ્રેસલ ઓફિસરની ડિટેલ્સ લો અને તેમની સાથે સંપર્ક કરવાનો વિકલ્પ છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ