હેલ્થ / શાઇનિંગવાળુ સફરજન ખરીદતા પહેલા ચેતજો, થશે આ નુકશાન

Be careful before buying a shining apple, this will be a loss

ઇટ એન એપલ અ ડે, કીપ અ ડોક્ટર અવે, આ બહુ જાણીતી કહેવત છે અને આપણે તે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરુર પડતી નથી, કેમકે તેમાં એટલા પોષકતત્વો રહેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ